શંકુના આડછેદ (frustum) ના વ્યાસ $32 \,cm$ અને $20 \,cm$ છે. જો તેની ઊંચાઈ $8 \,cm$ હોય,તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ શોધો. $(\pi = 3.14)$

  • A
    વક્ર સપાટીનું ક્ષેત્રફળ: $816.4 \,cm^2$,ઘનફળ: $4320.64 \,cm^3$
  • B
    વક્ર સપાટીનું ક્ષેત્રફળ: $820.4 \,cm^2$,ઘનફળ: $4325.64 \,cm^3$
  • C
    વક્ર સપાટીનું ક્ષેત્રફળ: $810.4 \,cm^2$,ઘનફળ: $4310.64 \,cm^3$
  • D
    વક્ર સપાટીનું ક્ષેત્રફળ: $816.4 \,cm^2$,ઘનફળ: $4325.64 \,cm^3$

Explore More

Similar Questions

એક લંબવૃત્તીય શંકુમાં,પાયાને સમાંતર સમતલ દ્વારા બનતો આડછેદ એ ........... છે.

શંકુના આડછેદની ત્રિજ્યાઓ $35 \, cm$ અને $21 \, cm$ છે અને તેની ઊંચાઈ $48 \, cm$ છે. શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ,કુલ સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ શોધો.

$45 \, cm$ તિર્યક ઊંચાઈ ધરાવતી ડોલના ઉપરના અને નીચેના ભાગની ત્રિજ્યા અનુક્રમે $28 \, cm$ અને $7 \, cm$ છે. ડોલની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ($cm^2$ માં) કેટલું થાય?

$15\, cm$ ત્રિજ્યા અને $20\, cm$ ઊંચાઈ ધરાવતા ધાતુના નળાકારને ઓગાળીને $3\, cm$ ત્રિજ્યાના સમાન દડા બનાવવામાં આવે છે. તો બનતા દડાઓની સંખ્યા શોધો.

બે ગોળાઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર $3:4$ છે. તો,તેમના ઘનફળનો ગુણોત્તર $\ldots \ldots \ldots$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo