$CGS $ એકમ પઘ્દ્રતિમાં ઘનતાનું મૂલ્ય $ 4\, g\, cm^{-3}$  છે. $100\, g$ અને $10\,cm$ ને મૂળભૂત એકમ તરીકે સ્વીકારવામાં આવે, તો ઘનતાનું મૂલ્ય કેટલું થશે?

  • [AIPMT 2011]
  • A
    $0.04$
  • B
    $0.4$
  • C
    $40$
  • D
    $400$

Similar Questions

નીચે આપેલ જોડમાંથી કઈ એક જોડ સમાન પરિમાણી નથી ? 

નીચેનામાંથી $...........$ ને એકમ છે પરંતુ પરિમાણરહિત છે.

$K$ બળ અચળાંક ધરાવતી સ્પિંગ્ર પર $m$ દળ લટકાવીને દોલનો કરાવતા આવૃત્તિ $ f = C\,{m^x}{K^y} $ સૂત્ર મુજબ આપવામાં આવે છે, જ્યા $C$ એ પરિમાણરહિત રાશિ છે. $x$ અને $y $ ના મૂલ્યો કેટલા હશે? 

  • [AIPMT 1990]

ન્યુટનના મત અનુસાર, $A$ ક્ષેત્રફળવાળા અને $\Delta v/\Delta z$ જેટલું વેગ-પ્રચલન ધરાવતાં પ્રવાહીના બે સ્તરો વચ્ચે લાગતું શ્યાનતા બળ $F = - \eta A\frac{{\Delta v}}{{\Delta z}}$ છે, જ્યાં $\eta $ શ્યાનતા ગુણાંક છે. $\eta$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [AIPMT 1990]

બે ભૌતિક રાશિ $A$ અને $B$ ના પારિમાણીક સૂત્રો અલગ હોય,તો નીચેનામાંથી કયું પારિમાણિક દ્રષ્ટિએ સત્ય છે.