વક્ર $y=x^3-2x^2+3x-4$ એ સમક્ષિતિજ રેખા $y=-2$ ને બિંદુ $P(h, k)$ પર છેદે છે. જો આ વક્ર પર બિંદુ $P$ આગળ દોરેલો સ્પર્શક $X$-અક્ષને $(x_1, y_1)$ માં મળે,તો $x_1=$

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    -$3$

Explore More

Similar Questions

વક્ર $y = x^2 + 3x$ પર કયા બિંદુએ સ્પર્શક દોરવો જોઈએ જેથી તે બિંદુ $(0, -9)$ માંથી પસાર થાય?

Difficult
View Solution

વક્ર $y = \log_e x$ માટે બિંદુ $P(1, 0)$ આગળ અભિલંબનું સમીકરણ $ . . . . . . $ છે.

જો $A = \{P(\alpha, \beta) \mid \text{વક્ર } y^3 - 3xy + 2 = 0 \text{ પર } P \text{ આગળ દોરેલો સ્પર્શક સમક્ષિતિજ રેખા છે}\}$ અને $B = \{Q(a, b) \mid \text{વક્ર } y^3 - 3xy + 2 = 0 \text{ પર } Q \text{ આગળ દોરેલો સ્પર્શક શિરોલંબ રેખા છે}\}$,તો $n(A) + n(B) = $

વક્ર $y=2t^2+3t-5$ અને $x=t^3-4t^2-3t$ પરના બિંદુઓની સંખ્યા શોધો કે જેના પર દોરેલા અભિલંબ $X$-અક્ષને સમાંતર હોય.

$p_1$ અને $p_2$ એ વક્ર $x^{2/3} + y^{2/3} = a^{2/3}$ પરના કોઈપણ બિંદુએ દોરેલા સ્પર્શક અને અભિલંબના ઉગમબિંદુથી લંબ અંતર છે. જો $k_1 p_1^2 + k_2 p_2^2 = a^2$ હોય,તો $k_1 + k_2 =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo