જલસંચક્રમાં સાચો ક્રમ કયો છે?

  • [AIPMT 2009]
  • A

    વૉલ્વોકસ $\to$ હાઇડ્રીલા $\to$ પિસ્ટીઆ $\to$ સાયપ્રસ $\to$ લેન્ટાના $\to$ ઑક

  • B

    પિસ્ટીઆ $\to$ વૉલ્વોક્સ $\to$ સાયપ્રસ $\to$ હાઇડ્રીલા $\to$ ઓક $\to$ લેન્ટાના

  • C

    ઑક $\to$ લેન્ટાના $\to$ વોલ્વોક્સ $\to$ હાઇડ્રીલા $\to$ પિસ્ટીઆ $\to$ સાયપ્રસ

  • D

    ઑક $\to$ લેન્ટાના $\to$ સાયપ્રસ $\to$ પિસ્ટીઆ $\to$ હાઇડ્રીલા $\to$ વૉલ્વોક્સ

Similar Questions

પરાકાષ્ઠા સમાજ આખરે શેની ઉપર આધાર રાખે છે?

  • [AIPMT 1996]

કાર્બન ચક્રના સંદર્ભે નીચેના વિધાનો પૈકી કેટલા વિધાનો સાચા છે તે પસંદ કરો?

$(a)$ વાતાવરણમાં કુલ વૈશ્વિક કાર્બનનો $71\;\%$ હિસ્સો ધરાવે છે.

$(b)$ વિઘટકો જમીન કે સમુદ્રના નકામાં દ્રવ્યો અને મૃત કાર્બનિક દ્રવ્યો પર પ્રક્રિયા કરીને $CO_2$, ના સામૂહિક જથ્થામાં મહત્ત્વનો ફાળો આપે છે.

$(c)$ પ્રકાશસંશ્લેષણ દ્વારા વાર્ષિક $4 × 10^{13}$ કિગ્રા કાર્બનનો જથ્થો સ્થિર થાય છે.

$(d)$ વાતાવરણમાં શ્વસન દ્વારા નિક્ષેપ થતો નથી.

$(e)$ સજીવોના સુકા વજનનો $49\%$ કાર્બનનો હિસ્સો છે.

$PAR$ (પ્રકાશસંશ્લેષણ માટે સક્રિય વિકિરણ) ના કેટલા ટકાનું વનસ્પતિ દ્વારા શોષણ થાય છે?

જીવાવરણની રચના માટે કયું પરિબળ અગત્યનું છે ?

વનસ્પતિ પ્લવકો $\rightarrow$ મૂળ ધરાવતી નિમજીત વન. $\rightarrow$ મુકત તરતી વન.ઓ $\rightarrow$ ઉભયજીવી અવસ્થા દર્શાવતી વનસ્પતિઓ $\rightarrow$ કાદવયુકત ઘાસ $\rightarrow$ સુપ $\rightarrow$ જંગલ

આપેલ કમ એ ક્યાં પ્રકારની રચના દર્શાવે છે