સંયોજી પેશી ----- વચ્ચે આવેલી હોય છે.
અન્નવાહક અને જલવાહક
પરિચક્ર અને અંતઃસ્તર
અધિસ્તર અને બાહ્યક
અધિસ્તર અને અધઃસ્તર
કાસ્પેરીયન પટ્ટી .........માં જોવા મળે છે.
........નાં અંતઃસ્તરમાં પથકોષો ખૂબ સ્પષ્ટ છે.
મૂળની સૌથી બહારની રચના
એકદળી મૂળમાં વાહિયુલોની ગોઠવણી કેવી હોય છે?
દ્વિદળી મૂળમાં પરિઘથી કેન્દ્ર બાજુના સ્તરોનો સાચો કમ ઓળખો.