દ્વિદળી મૂળમાં પરિઘથી કેન્દ્ર બાજુના સ્તરોનો સાચો કમ ઓળખો.
અધિસ્તર $\rightarrow$ બાહ્ય $\rightarrow$ પરિચક્ર $\rightarrow$ અંત:સ્તર $\rightarrow$ મજ્જા
અધિસ્તર $\rightarrow$ બાહ્ય $\rightarrow$ પરિચક્ર $\rightarrow$ મજ્જા $\rightarrow$ અંત:સ્તર
અધિસ્તર $\rightarrow$ બાહ્ય $\rightarrow$ અંત:સ્તર $\rightarrow$ પરિચક્ર $\rightarrow$ મજ્જા
અઘિસ્તર $\rightarrow$ મજ્જા $\rightarrow$ બાહ્યક $\rightarrow$ અંતઃસ્તર $\rightarrow$ પરિચક્ર
એકદળી મૂળનું અગત્યનું લક્ષણ તેની હાજરી છે.
કાસ્પેરીયન પટ્ટી .........માં જોવા મળે છે.
ચાર અરીય વાહિપૂલો .......માં જોવા મળે છે.
નીચે આપેલ અંતઃસ્થ રચનામાં $P,Q$ અને $R$ શું છે ?
મૂળનાં અનુપ્રસ્થ છેદમાં .....