એકદળી મૂળમાં વાહિયુલોની ગોઠવણી કેવી હોય છે?
સહસ્થ, વર્ધમાન
અરિય
સહસ્થ, અવર્ધમાન
દિપાર્શ્વસ્થ
એક્દળી મૂળ માટે અસંગત છે.
નીચે પૈકી કયુ દ્વિદળી મૂળનું લક્ષણ નથી?
........માં દ્વિદળીમૂળથી એકદળી મૂળ અલગ હોય છે.
એકદળી મૂળનું અગત્યનું લક્ષણ તેની હાજરી છે.
મૂળનું પરિચક્ર .............. નું નિર્માણ કરે છે.