કાસ્પેરીયન પટ્ટી .........માં જોવા મળે છે.
અધિસ્તર
અંતઃસ્તર
સ્ફોટાસ્તર
અંતઃચ્છદ
એકદળી મૂળમાં વાહિયુલોની ગોઠવણી કેવી હોય છે?
મૂળનાં --- આકારના કોષોમાં કાપેરિયન પટ્ટીકા આવેલી હોય છે.
એકદળી મૂળનું અગત્યનું લક્ષણ તેની હાજરી છે.
એકદળી (મકાઈ) મૂળની આંતરિક રચના વર્ણવો.
દ્વિદળી મૂળમાં કઈ પેશી ત્વક્ષૈધાની ક્રિયાવિધીથી મૃત્યુ પામે છે?