ઉગમબિંદુમાંથી પસાર થતી અને રેખા $3x + y = 0$ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતી બે રેખાઓનું સંયુક્ત સમીકરણ શોધો:

  • A
    $2x^2 - 3xy - 2y^2 = 0$
  • B
    $2x^2 + 3xy + 4y^2 = 0$
  • C
    $2x^2 + 3xy - 2y^2 = 0$
  • D
    $2x^2 - 3xy + 2y^2 = 0$

Explore More

Similar Questions

$(1, 1)$ માંથી પસાર થતી અને $x+y-1=0$ રેખા સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતી રેખાઓનું સંયુક્ત સમીકરણ શોધો.

જો સમીકરણ $ax^{2} + hxy + by^{2} = 0$ એ સંપાતી રેખાઓની જોડી દર્શાવતું હોય,તો

ઉગમબિંદુમાંથી પસાર થતી રેખાઓની જોડનું સમીકરણ શોધો,જેના ઢાળનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે $4$ અને $9$ નો સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક છે.

રેખાઓની જોડીનું સમીકરણ દ્વિઘાત સમઘાત સમીકરણ દ્વારા આપવામાં આવે છે. જો તેમાંથી એક રેખા $x+2y+7=0$ ને લંબ હોય અને બીજી રેખા $3x+4y+5=0$ ને સમાંતર હોય,તો તે રેખાઓની જોડીનું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo