વર્તુળના બે વ્યાસનું સંયુક્ત સમીકરણ જે વર્તુળને $4$ વૃતાંશમાં વિભાજિત કરે છે તે $ax^2+2hxy+by^2=0$ છે. જો મોટા વૃતાંશનું ક્ષેત્રફળ નાના વૃતાંશના ક્ષેત્રફળ કરતા $5$ ગણું હોય,તો $\frac{|a+b|}{\sqrt{(a-b)^2+4h^2}} = $

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{\sqrt{3}}{2}$
  • C
    $\frac{1}{\sqrt{2}}$
  • D
    $1$

Explore More

Similar Questions

સમીકરણ $x^2 + k_1 y^2 + k_2 xy = 0$ એ પરસ્પર લંબ રેખાઓની જોડી દર્શાવે છે,જો

$9x^2 + 24xy + 16y^2 + 21x + 28y + 6 = 0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓ છે

જો $\theta$ એ રેખાઓની જોડી $H \equiv ax^2 - xy + by^2 = 0$ વચ્ચેનો લઘુકોણ હોય,$\tan \theta = 5$ અને $(1, -1)$ એ $H = 0$ પરનું બિંદુ હોય,તો $a^2 + ab + b^2 =$

$xy = 0$ રેખાઓ વચ્ચેનો ખૂણો ............. $^\circ$ છે.

જો $ax^2+2hxy+by^2+2gx+2fy+c=0$ એ સમાંતર રેખાઓની જોડી દર્શાવે,તો $\sqrt{\frac{g^2-ac}{f^2-bc}}$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo