$(1 + x)\,{(1 - x)^n}$ ના વિસ્તરણમાં ${x^n}$ નો સહગુણક મેળવો.

  • [AIEEE 2004]
  • A

    ${( - 1)^{n - 1}}n$

  • B

    ${( - 1)^n}(1 - n)$

  • C

    ${( - 1)^{n - 1}}{(n - 1)^2}$

  • D

    $(n - 1)$

Similar Questions

$\left(\frac{(x+1)}{\left(x^{2 / 3}+1-x^{1 / 3}\right)}-\frac{(x+1)}{\left(x-x^{1 / 2}\right)}\right)^{10}, x>1$ ના વિસ્તરણમાં $x$ થી સ્વતંત્ર પદ મેળવો.

  • [JEE MAIN 2025]

$(7^{1/3} + 11^{1/9})^{6561}$ ના વિસ્તરણમાં પૂર્ણાક પદોની સંખ્યા મેળવો 

$(1 + x + 2{x^3}){\left( {\frac{3}{2}{x^2} - \frac{1}{{3x}}} \right)^9}$ ના વિસ્તરણમાં અચળપદ મેળવો.

${\left[ {\frac{x}{2}\,\, - \,\,\frac{3}{{{x^2}}}} \right]^{10}}$ માં $x^4$ નો સહગુણક મેળવો 

જો $x^7$ & $x^8$ નો સહગુણક ${\left[ {2\,\, + \,\,\frac{x}{3}} \right]^n}$ ના વિસ્તરણમાં સરખા હોય તો $n$ ની કિમત મેળવો