સમીકરણ $(1+x)^{10}+x(1+x)^{9}+x^{2}(1+x)^{8}+\ldots+x^{10}$ માં $x^{7}$ નો સહગુણક મેળવો.

  • [JEE MAIN 2020]
  • A

    $120$

  • B

    $330$

  • C

    $210$

  • D

    $420$

Similar Questions

મધ્યમ પદ શોધો : $\left(3-\frac{x^{3}}{6}\right)^{7}$

જો $(1 + ax + bx^2) (1 -3x)^{t5}$ ના વિસ્તરણIમાં $x^2$  અને $x^3$ ના સહગુણોકો શૂન્ય થાય તો  $(a, b)$ = ....

  • [JEE MAIN 2019]

જો $p$ અને $q$ એ ધન હોય , તો ${(1 + x)^{p + q}}$ ના વિસ્તરણમાં ${x^p}$ અને ${x^q}$ નો સહગુણક મેળવો.

  • [AIEEE 2002]

આપેલ સમીકરણ $(x^{1/3} - x^{-1/2})^{15}$ ના વિસ્તરણમાં જે પદમાં $x$ ન હોય તે પદ $5\, m$ જ્યાં $m \in N$, હોય તો $m $ ની કિમત મેળવો 

જો ${\left( {x + 1} \right)^n}$ ના વિસ્તરણમાં $x$ ની ઘાતના કોઈ પણ ત્રણ ક્રમિક પદોનો ગુણોત્તર $2 : 15 : 70$ હોય તો ત્રણેય પદોના સહગુણોકની સરેરાસ મેળવો. 

  • [JEE MAIN 2019]