માનવ સંદર્ભે પ્રોલાઈ રસાયણ
એકવીસમી સદીની સૌથી મહત્વપૂર્ણ શોધમાની એક છે
માનવ કલ્યાણમાં ક્યારેક જ યોગદાન
તે અમુક વનસ્પતીઓ અને બધા જ પ્રાણીઓ દ્વારા ઉત્પન્ન થાય છે.
રોગકારક સૂક્ષ્મજીવોને રોકી અથવા મારી શકે છે
કયા આલ્કોહોલિક પીણા આથવણ પામેલ રસમાંથી નિસ્પંદન દ્વારા મેળવાય છે ?
સ્ટ્રેપ્ટોકાઈનેઝનું કાર્ય શું છે ?
રૂધિરવાહિનીમાં જામેલા ક્લોટ શેના દ્વારા તોડી શકાય છે ?
આપેલ કોષ્ટકમાં $a, b, c$ માટે સાચો જવાબ પસંદ કરો.
સૂક્ષ્મજીવાણુંઓના પ્રકાર |
વૈજ્ઞાનિક નામ |
નીપજ |
બેકટેરીયમ |
$a$ |
ઉત્સેચક જે રૂધિર ગંઠાયેલુંહોય તેને તોડવા માટે |
$b$ |
એસ્પરજીલસ નાઈજર |
સાઈટ્રીક એસિડ |
ફૂગ |
ટ્રાયકોડર્મા.પોલીસ્પોરમ |
$c$ |
બેકટેરીયમ |
$d$ |
બ્યુટીરિક એસિડ |
બ્રેડ બનાવવા માટે ઉપયોગી સજીવ છે.