પેનિસિલિન એન્ટિબાયોટીક .......... માંથી મેળવવામાં આવે છે.
પેનિસિલિન કયા પ્રકારની ફૂગમાંથી મેળવવામાં આવ્યું ?
ફલેમિંગ, ચૈન અને ફલોરેનને એન્ટિબાયોટિક સંશોધન માટે ........... માં નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
એસિટિક એસિડના ઉત્પાદન માટે કયા સજીવ ઉપયોગી છે ?
સાયક્લોસ્પોરીન $A$ (પ્રતિરક્ષાશામક દવા) અને સ્ટેટિન્સ (રુધિર કૉલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડનાર કારકો) ક્યાંથી મેળવાય છે? તે સૂક્ષ્મજીવોનાં નામ શોધો.