કયા આલ્કોહોલિક પીણા આથવણ પામેલ રસમાંથી નિસ્પંદન દ્વારા મેળવાય છે ?

  • A

    વાઈન અને વિસ્કી

  • B

    બીયર અને રમ

  • C

    વાઈન અને બીયર

  • D

    વિસ્કી અને બ્રાન્ડિ

Similar Questions

વ્યાપક વિસ્તાર ધરાવતા એન્ટિબાયોટિક શું છે ? તેનાં નામ આપો.

......ના નિર્માણમાં યીસ્ટનો ઉપયોગ થાય છે.

બ્રઅર્સ યીસ્ટ એ માલ્ટેડ ધાન્ય$...A...$ માટે $...B...$બનાવવા વપરાય છે.

ઢોસા અને ઈડલી બનાવવા માટે વપરાતું ખીરું ......... દ્વારા આથવણની ક્રિયાથી બને છે, આ ખીરામાં ઉત્પન્ન થવાને કારણે તે ફુલેલું દેખાય છે.

સૌપ્રથમ શોધાયેલ એન્ટિબાયોટિક ક્યો છે ?