બ્રેડ બનાવવા માટે ઉપયોગી સજીવ છે.
બેક્ટેરિયા
વાઈરસ
ફૂગ
પ્રાયોન
આપેલ આકૃતિમાં શું દર્શાવેલું છે ?
ઔદ્યોગિક આલ્કોહોલના ઉત્પાદનમાં કોણ મદદરૂપ છે?
સુક્ષ્મજીવાણું ઓળખો કે જે સાયકલોસ્પોરીન $A$ જેવા પ્રતિકારક અવરોધકતા ઉત્પાદન માટે જવાબદાર છે:
સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે એન્ટિબાયોટીકની શોધ કરી હતી ?
યોગ્ય જોડી ગોઠવો.
Column $I$ (ઉત્પાદન પ્રક્રિયા) |
Column $II$ (પીણાઓ) |
$A.$ નિસ્યંદિત કર્યા વગર |
$1.$ વાઈન |
$B.$ નિસ્યંદિત દ્વારા |
$2.$ બીયર |
|
$3.$ વહીસ્કી |
|
$4.$ બ્રાન્ડી |
|
$5.$ રમ |
$A$ $B$