સામાન્ય રીતે એધાવલય 

  • A

     બહાર કરતાં અંદર તરફ વધુ સક્રીય હોય છે.

  • B

     અંદર કરતાં બહાર તરફ વધારે સક્રીય હોય છે.

  • C

    બંને તરફ સમાન ક્રિયાશીલતા 

  • D

    બંને તરફ સમાન નિષ્ક્રીયતા

Similar Questions

આપેલ નોંધમાં દર્શાવેલ $'a'$ થી $’d’$ ઘટકો વાંચો અને પ્રકાંડમાં બહારથી અંદરની બાજુએ આવેલ ઘટકોનો સાચો ક્રમ જણાવો.
$(a)$ દ્વિતીયક બાહ્યક          $(b)$ ઘરડા પ્રકાંડ
$(c)$ દ્વિતીય અન્નવાહક        $(d)$ ત્વક્ષા

  • [NEET 2015]

ખોટું વાકય શોધો:

.......માંથી ઉપત્વચા ઉદ્દભવે છે.

જે પ્રકાંડ બાહ્યવલ્કથી ઘેરાયેલ હોય અને પર્ણરંધ્ર ગેરહાજર હોય તો તેમાં વાયુઓની આપ-લે શેના દ્વારા થાય?

નીચે પૈકી કઈ રીતે રસ કાષ્ઠએ સખત કાષ્ઠમાં રૂપાંતર પામશે?