નીચે પૈકી કઈ રીતે રસ કાષ્ઠએ સખત કાષ્ઠમાં રૂપાંતર પામશે?
જીવંતકોષોનાં જીવદ્રવ્યોનાં વિઘટન દ્વારા
ટાયલોઝનાં નિર્માણ દ્વારા
રેગિન, તેલ, ગુંદર વગેરેનાં નિક્ષેપણ દ્વારા
ઉપરનાં બધા
જલવાહક મૃદુતક માં સંગ્રહ થતું દ્રવ્ય
.......માં વસંતકાષ્ઠ (પૂર્વકાષ્ઠ), શરદ કાષ્ઠ (માજી કાષ્ઠ) થી જુદા પડે છે.
નીચે પૈકી ખોટું વિધાન ઓળખો.
વાર્ષિક વલય શેના દ્વારા રચાય છે?
કાષ્ઠરેસા શેમાં જોવા મળે છે?