ખોટું વાકય શોધો:
ત્વક્ષેધા, ત્યક્ષા અને ઉપત્વક્ષા થી બનતી રચનાને બાહ્યવલ્ક કહે છે.
દ્વિતીય વૃદ્ધિ, દ્વિદળી પ્રકાંડ અને દ્વિદળી મૂળમાં થાય છે પણ દ્વિતીય વૃદ્ધિ એકદળીમાં થતી નથી.
ત્વક્ષેધા સાંકડાં, પાતળી દિવાલવાળા અને લંબચોરસ કોષોથી બનેલી એધા છે.
કપાયેલાં પ્રકાંડમાં વાર્ષિક વલયોને આધારે વનસ્પતિની પાણી શોષવાની ક્ષમતા નકકી થઈ શકે.
.......માં વસંતકાષ્ઠ (પૂર્વકાષ્ઠ), શરદ કાષ્ઠ (માજી કાષ્ઠ) થી જુદા પડે છે.
નીચે પૈકી કયુ વૃક્ષને મહત્તમ હાનિ પહોંચાડશે?
નીચેનામાંથી અસંગત પસંદ કરો.
વિધાન - $1$ : મધ્ય કાષ્ઠ રસ કાષ્ઠની સાપેક્ષે વધારે ટકાઉ અને સૂક્ષ્મજીવો અને કીટકોના હુમલાનો પ્રતિકાર કરે છે.
વિધાન - $2$ : સખત કાષ્ઠ કાર્બનિક ઘટક જેવા કે તેલ, એરોમેટીક ઘટકો, ગુંદર, રેઝીન,ટેનીન અને ફિનોલ વગેરે ધરાવે છે.
વાહિ એધા ........બનાવે છે.