જે પ્રદેશ માટે $0 < y < 3 - 2x - x^2$ અને $x > 0$ હોય તેનું ક્ષેત્રફળ કેટલું થાય?

  • A
    $\int_{1}^{3} (3 - 2x - x^2) \, dx$
  • B
    $\int_{0}^{3} (3 - 2x - x^2) \, dx$
  • C
    $\int_{0}^{1} (3 - 2x - x^2) \, dx$
  • D
    $\int_{1}^{3} (3 - 2x - x^2) \, dx$

Explore More

Similar Questions

પરવલય $y^2=4ax$ અને તેના નાભિલંબ $x=a$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થાય?

પ્રથમ ચરણમાં વક્ર $y=x^2+2$ અને રેખાઓ $y=x+1$,$x=0$ અને $x=2$ દ્વારા ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું છે?

વક્ર $y^{2}=4x$ અને રેખા $x=3$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ($\sqrt{3}$ માં)

$AOB$ એ ઉપવલય $\frac{x^2}{25}+\frac{y^2}{9}=1$ નો ધન ચરણ છે,જેમાં $OA=5, OB=3$ છે. ઉપવલયના ચાપ $AB$ અને જીવા $AB$ વચ્ચેનું ક્ષેત્રફળ ચોરસ એકમમાં કેટલું થાય?

વક્ર $y=x^2$ અને રેખા $y=16$ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo