વક્ર $5y = 5 - x$,$X$-અક્ષ અને રેખાઓ $x = 1$ તથા $x = 4$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ . . . . . . ચોરસ એકમ છે.

  • A
    $1.5$
  • B
    $2.4$
  • C
    $5$
  • D
    $1.2$

Explore More

Similar Questions

વક્ર $y = f(x)$,$x$-અક્ષ અને યામ $x = 1$ તથા $x = b$ દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળ $(b - 1) \sin(3b + 4)$ છે. તો $f(x)$ શું છે?

Difficult
View Solution

પરવલય $x^2 = 12y$ અને તેના નાભિલંબ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ . . . . . . ચોરસ એકમ છે.

રેખા $y=x+1$ અને રેખાઓ $x=3$ તથા $x=5$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.

જો $A$ એ વક્ર $y = \sqrt{3x + 4}$,$x$-અક્ષ અને રેખાઓ $x = -1$ તથા $x = 4$ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ હોય અને $B$ એ વક્ર $y^2 = 3x + 4$,$x$-અક્ષ અને રેખાઓ $x = -1$ તથા $x = 4$ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ હોય,તો $A:B$ ની કિંમત શું થાય?

વક્ર $y = \tan x$,$X$-અક્ષ અને રેખા $x = \frac{\pi}{3}$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo