જ્યારે વર્તુળની ત્રિજ્યામાં $1\, cm$ નો વધારો કરવામાં આવે છે,ત્યારે તેના ક્ષેત્રફળમાં $22\, cm^{2}$ નો વધારો થાય છે. વર્તુળની મૂળ ત્રિજ્યા.......$cm$ છે.

  • A
    $3$
  • B
    $5$
  • C
    $7$
  • D
    $9$

Explore More

Similar Questions

એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ $60 \, cm$ છે અને તેનો એક વિકર્ણ $24 \, cm$ છે. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ($sq. cm$ માં) શોધો.

એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $150 \, cm^2$ છે. તેના એક વિકર્ણની લંબાઈ $10 \, cm$ છે. બીજા વિકર્ણની લંબાઈ ....... $cm$ છે.

આપેલ આકૃતિમાં,$PB$ એ $AB$ નો ત્રીજો ભાગ છે અને $BQ$ એ $BC$ નો ત્રીજો ભાગ છે. જો $BPDQ$ નું ક્ષેત્રફળ $20 \, cm^{2}$ હોય,તો $ABCD$ નું ક્ષેત્રફળ ($cm^{2}$ માં) કેટલું થાય?

Difficult
View Solution

એક લંબચોરસ હોલની લંબાઈ તેની પહોળાઈના $\frac{4}{3}$ ગણી છે. જો હોલનું ક્ષેત્રફળ $300 \, m^2$ હોય,તો તેની લંબાઈ અને પહોળાઈ વચ્ચેનો તફાવત કેટલો છે? ($m$ માં)

$50\, m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર મેદાનની આસપાસ એક માણસ $12\, km/hr$ ની ઝડપે દોડે છે। તે માણસને મેદાનના વીસ ચક્કર લગાવતા કેટલો સમય લાગશે? (મિનિટમાં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo