બે ઉપવલયો $\frac{x^2}{9}+\frac{y^2}{5}=1$ અને $\frac{x^2}{5}+\frac{y^2}{9}=1$ ના નાભિઓને જોડવાથી બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

  • A
    $4$
  • B
    $2$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

રેખા $x \cos \alpha + y \sin \alpha = p$ એ ઉપવલય $\frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} = 1$ ને ક્યારે સ્પર્શે?

$\frac{(x-3)^2}{25}+\frac{(y-2)^2}{16}=1$ દ્વારા આપવામાં આવેલા ઉપવલય માટે,List-$I$ માં આપેલા રેખાઓના સમીકરણોને List-$II$ સાથે જોડો.
List-$I$ List-$II$
$(i)$ મુખ્ય અક્ષનું સમીકરણ $(p)$ $3x = 34$
$(ii)$ નિયામિકાનું સમીકરણ $(q)$ $y = 2$
$(iii)$ નાભિલંબનું સમીકરણ $(r)$ $x + y = 9$
$(s)$ $x = 6$
$(t)$ $x = 3$
$(u)$ $3y = 34$

બિંદુ $(3, -2)$ આગળ ઉપવલય $4x^2 + 9y^2 = 36$ ના સ્પર્શકનું સમીકરણ શોધો.

ધારો કે ઉપવલય $E : x^2 + 9y^2 = 9$ એ ધન $x$- અને $y$-અક્ષોને અનુક્રમે $A$ અને $B$ બિંદુઓમાં છેદે છે. ધારો કે $E$ ની મુખ્ય અક્ષ એ વર્તુળ $C$ નો વ્યાસ છે. ધારો કે $A$ અને $B$ માંથી પસાર થતી રેખા વર્તુળ $C$ ને $P$ બિંદુમાં મળે છે. જો ત્રિકોણ જેના શિરોબિંદુઓ $A, P$ અને ઉગમબિંદુ $O$ હોય તેનું ક્ષેત્રફળ $\frac{m}{n}$ હોય,જ્યાં $m$ અને $n$ પરસ્પર અવિભાજ્ય છે,તો $m - n$ ની કિંમત શોધો.

ઉપવલય $x^2+4y^2=64$ માં અંતર્ગત મહત્તમ ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસની બાજુઓ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo