સીધી રેખાઓ $x - y\sqrt{3} = 5$ અને $\sqrt{3}x + y = 7$ વચ્ચેનો ખૂણો ............. $^\circ$ છે.

  • A
    $90$
  • B
    $60$
  • C
    $75$
  • D
    $30$

Explore More

Similar Questions

$y = 2$ પર આવેલા બે બિંદુઓ $A$ અને $A'$ વચ્ચેનું અંતર શોધો,જેથી બંને રેખાખંડો $AB$ અને $A'B$ (જ્યાં $B$ એ $(2, 3)$ બિંદુ છે) ઉગમબિંદુ આગળ $\frac{\pi}{4}$ માપનો ખૂણો આંતરે.

રેખાઓ $x = 9$ અને $x - \sqrt{3}y + 7 = 0$ વચ્ચેનો ખૂણો કેટલા $^\circ$ થાય?

રેખાઓ $\sqrt{3}x + y = 1$ અને $x + \sqrt{3}y = 1$ વચ્ચેના ખૂણા શોધો.

$x \cos \alpha_1 + y \sin \alpha_1 = p_1$ અને $x \cos \alpha_2 + y \sin \alpha_2 = p_2$ રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

ધારો કે $\theta_1$ એ બે રેખાઓ $2x + 3y + c_1 = 0$ અને $-x + 5y + c_2 = 0$ વચ્ચેનો ખૂણો છે અને $\theta_2$ એ બે રેખાઓ $2x + 3y + c_1 = 0$ અને $-x + 5y + c_3 = 0$ વચ્ચેનો ખૂણો છે,જ્યાં $c_1, c_2, c_3$ કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ છે.
વિધાન-$1$: જો $c_2$ અને $c_3$ પ્રમાણસર હોય,તો $\theta_1 = \theta_2$.
વિધાન-$2$: તમામ $c_2$ અને $c_3$ માટે $\theta_1 = \theta_2$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo