પૃથ્વીના ચુંબકીયક્ષેત્ર અને પૃથ્વીની ભૌગોલિક અક્ષ વચ્ચેનો ખૂણો કેટલા ......$^o$ છે?
$0$
$17$
$23$
એક પણ નહિ
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના તત્ત્વોના નામ આપો.
એક સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $ 0.3$ ગોસ અને $0.5$ ગોસ કુલ ચુંબકીયક્ષેત્ર હોય,તો ડીપ એન્ગલ કેટલો હશે?
પૃથ્વીના ચુંબકીય ઉત્તર ધ્રુવ પાસે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને ડીપ એન્ગલ અનુક્રમે કેવા થાય?
એક લાંબો સીધો તાર પશ્ચિમથી દક્ષિણ તરફ $10^{\circ}$ થી, પૂર્વથી ઉત્તર તરફ $10^{\circ}$ ની દિશામાં $2.5\;A$ વિદ્યુતપ્રવાહનું વહન કરે છે. આ સ્થળે મેગ્નેટીક મેરીડીયન ભૌગોલિક મેરીડીયનથી $10^{\circ}$ પશ્ચિમ તરફ છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર $0.33\; G$ છે, અને ડીપ કોણ શૂન્ય છે. તટસ્થ બિંદુઓ $(Neutral \,Point)$ દર્શાવતી રેખાનું સ્થાન શોધો. (તારની જાડાઈ અવગણો) ? તિટસ્થ બિંદુઓએ, વિદ્યુતપ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે.]
જે સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો શિરોલંબ ઘટક શૂન્ય હોય,ત્યાં ડીપ એન્ગલ કેટલા .....$^o$ હોય?