$SHM$ કરતા કણનો કંપવિસ્તાર $3\,cm$ છે. કયા સ્થાનાંતરે તેની ગતિઊર્જા તેની સ્થિતિઊર્જા કરતા $25\%$ વધારે હશે: $.............cm$.

  • A
    $4$
  • B
    $2$
  • C
    $5$
  • D
    $3$

Explore More

Similar Questions

$SHM$ (સરળ આવર્ત ગતિ) કરતા કણની કુલ ઉર્જા અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો તફાવત તેના મધ્યમાન સ્થાનથી અંતરની સાપેક્ષમાં કયો આલેખ દર્શાવે છે?

એક કણ $A$ કંપવિસ્તાર સાથે $SHM$ કરે છે. જ્યારે તેની સ્થિતિ ઊર્જા તેની કુલ ઊર્જા કરતા અડધી હોય ત્યારે કણનું સ્થાનાંતર કેટલું હશે?

$6 \times 10^5 \, N/m$ જેટલો બળ અચળાંક અને $4 \, cm$ જેટલો કંપવિસ્તાર ધરાવતા એક રેખીય હાર્મોનિક ઓસિલેટરની કુલ ઉર્જા $600 \, J$ છે. સાચું વિધાન પસંદ કરો.

Difficult
View Solution

સરળ આવર્ત ગતિ કરતા એક કણની મધ્યમાન સ્થિતિથી $3 \ cm$ સ્થાનાંતરે ગતિઊર્જા $4 \ mJ$ છે. જો કણનો કંપવિસ્તાર $5 \ cm$ હોય,તો કણ પર લાગતું મહત્તમ બળ કેટલું હશે ($N$ માં)?

$U$ એ દોલન કરતા કણની સ્થિતિ ઊર્જા $(PE)$ છે અને $F$ એ કોઈ ચોક્કસ ક્ષણે તેના પર લાગતું બળ છે. નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo