એક ગ્રહ પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ પૃથ્વી જેટલો જ છે અને તેની ત્રિજ્યા પૃથ્વી કરતાં ચાર ગણી છે. જો પૃથ્વી પર નિષ્ક્રમણ વેગ $v_e$ હોય,તો તે ગ્રહ પર નિષ્ક્રમણ વેગનું મૂલ્ય શું હશે?

  • A
    $v_e$
  • B
    $2v_e$
  • C
    $4v_e$
  • D
    $\frac{v_e}{2}$

Explore More

Similar Questions

જો પૃથ્વીનું દળ ગ્રહ $P$ ના દળ કરતાં નવ ગણું અને ત્રિજ્યા બમણી હોય,તો ગ્રહ $P$ ના ગુરુત્વાકર્ષણ બળમાંથી બહાર નીકળવા માટે રોકેટને જરૂરી લઘુત્તમ વેગ $\frac{v_e}{3} \sqrt{x} \; ms^{-1}$ છે,જ્યાં $v_e$ એ પૃથ્વી પરનો નિષ્ક્રમણ વેગ છે. $x$ નું મૂલ્ય શોધો.

$2 \times 10^4 \, kg$ દળ ધરાવતું એક અવકાશયાન પૃથ્વીની સપાટીની નજીક વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. ગુરુત્વાકર્ષણ બળને દૂર કરવા માટે અવકાશયાનને કક્ષામાં આપવો પડતો વધારાનો વેગ $......$ હશે (જો $g = 10 \, m/s^2$ અને પૃથ્વીની ત્રિજ્યા $= 6400 \, km$ હોય).

પૃથ્વી કરતા $6$ ગણું દળ અને $2$ ગણી ત્રિજ્યા ધરાવતા ગ્રહ માટે નિષ્ક્રમણ વેગ કેટલો હશે?

એક ઉપગ્રહની સ્થિતિ-ઊર્જા $-8 \times 10^9 \ J$ છે. તો તેની બંધન-ઊર્જા (નિષ્ક્રમણ-ઊર્જા) કેટલી હશે?

નિષ્ક્રમણ ઉર્જા (Escape energy) ની વ્યાખ્યા આપો. તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo