પૃથ્વીની સપાટીથી $6400 \,km$ ની ઊંચાઈએ ગુરુત્વપ્રવેગ $2.5 \,ms^{-2}$ છે. પૃથ્વીની સપાટીથી $12800 \,km$ ની ઊંચાઈએ ગુરુત્વપ્રવેગ કેટલો હશે ($\,ms^{-2}$ માં)? (પૃથ્વીની ત્રિજ્યા $= 6400 \,km$)

  • A
    $1.11$
  • B
    $1.5$
  • C
    $2.22$
  • D
    $1.25$

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ ગુરુત્વપ્રવેગનું સમીકરણ લખો,જ્યાં $h << R_e$ હોય.

પૃથ્વીની સપાટીથી $2 R_E$ અને $3 R_E$ ઊંચાઈએ સાદા લોલકના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય? ($R_E$ એ પૃથ્વીની ત્રિજ્યા છે).

જો પૃથ્વીના વિષુવવૃત્ત પરની તમામ વસ્તુઓ વજનરહિત અનુભવે,તો દિવસનો સમયગાળો આશરે ....... $hr$ થશે.

એક લોલક પૃથ્વીની સપાટી પર $n$ આવૃત્તિ સાથે દોલન કરે છે. જો તેને પૃથ્વીની સપાટીથી $\frac{R}{2}$ ઊંડાઈએ લઈ જવામાં આવે,જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે,તો આ ઊંડાઈએ દોલનોની નવી આવૃત્તિ કેટલી હશે?

પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ $h$ પર $g$ નું મૂલ્ય પૃથ્વીની સપાટીના મૂલ્ય કરતા $64 \%$ જેટલું ઘટી જશે? ($R=$ પૃથ્વીની ત્રિજ્યા)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo