જો પૃથ્વીની વિષુવવૃત પર રહેલા બધા જ પદાર્થ વજનવિહિનતાનો અનુભવ કરતાં હોય, તો એક દિવસનો સમયગાળો એ લગભગ ........... $hr$ હશે ?

  • A

    $6.2$

  • B

    $4.4$

  • C

    $2.2$

  • D

    $1.41$

Similar Questions

પૃથ્વીની સપાટી ઉપર $h$ ઉંચાઈએ, $h \ll R$ (પૃથ્વીની ત્રિજ્યા) માટે ગુરુત્વ પ્રવેગ $............$ વડે રજૂ કરવામાં આવે છે.

  • [JEE MAIN 2023]

જો પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ $10 m/s^2 $ હોય તો પૃથ્વી ના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ કેટલો થાય?( પૃથ્વીની ત્રિજ્યા$=R$ )

  • [AIIMS 2002]

એક ગ્રહ ની સપાટી પર ગુરુત્વ પ્રવેગ નૂ મૂલ્ય પૃથ્વીની સપાટી કરતાં ચોથા ભાગનું છે જો સ્ટીલ ના દડા ને તે ગ્રહ પર લઈ જતાં નીચેના માથી કયુ સાચું નથી

$100\, kg$ દળ અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતા ગોળાની સપાટી પર $10\, g$ નો કણ છે, તેને અનંત અંતરે લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય શોધો. ($\left.G=6.67 \times 10^{-11} Nm ^{2} / kg ^{2}\right)$

  • [AIIMS 2019]

પૃથ્વીની ફરતે ભ્રમણ કરતાં ઉપગ્રહમાં રહેલા અવકાશયાત્રીનું વજન કેટલું હોય ?