પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યાના $(1/20)$ જેટલી ઊંચાઈએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય $9 m s^{-2}$ છે. પૃથ્વીની સપાટીની નીચે તેટલી જ ઊંડાઈએ તેનું મૂલ્ય કેટલું હશે ($m s^{-2}$ માં)?

  • A
    $9$
  • B
    $9.25$
  • C
    $9.5$
  • D
    $9.8$

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટી પર અચળ લંબાઈ ધરાવતા સાદા લોલકનો દોલનનો આવર્તકાળ $T$ છે. ખાણની અંદર તેનો આવર્તકાળ કેટલો હશે?

પૃથ્વીની ત્રિજ્યા $6400 \,km$ છે અને ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g=10 \,ms^{-2}$ છે. વિષુવવૃત્ત પર $5 \,kg$ દળ ધરાવતા પદાર્થનું વજન શૂન્ય થાય તે માટે પૃથ્વીની કોણીય ઝડપ ($rad/s$ માં) કેટલી હોવી જોઈએ?

પૃથ્વીની સપાટી પરના વજનના $\frac{1}{9}$ ગણું વજન પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ થાય? (પૃથ્વીની ત્રિજ્યા $R$ છે)

Difficult
View Solution

$m$ દળ ધરાવતા પદાર્થનું વજન પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ લઈ જતાં $1\%$ ઘટે છે. જો આ પદાર્થને ખાણમાં $h$ ઊંડાઈએ લઈ જવામાં આવે,તો તેના વજનમાં થતો ફેરફાર કેટલો હશે?

પૃથ્વીની સપાટીથી $R$ ઊંચાઈએ ગુરુત્વાકર્ષણીય પ્રવેગ કેટલો હશે? ($R$ = પૃથ્વીની ત્રિજ્યા,$g$ = પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo