એક એકમ ક્ષેત્રફળ ધરાવતા ચોરસના બધા શિરોબિંદુઓનાં $x -$ યામો સમીકરણ $x^2 - 3 |x| + 2 = 0$ ના બીજો હોય અને $y -$ યામો સમીકરણ $y^2 - 3y + 2 = 0$
ના બીજો હોય તો તેના શિરોબિંદુ ...........હોય
$(1, 1), (2, 1), (2, 2), (1, 2)$
$(- 1, 1), (- 2, 1), (- 2, 2), (- 1, 2)$
$(2, 1), (1, - 1), (1, 2), (2, 2)$
$(A)$ & $(B)$ બને
ત્રિકોણના બે શિરોબિંદુઓ $(5, - 1)$ અને $( - 2,3)$ હોય અને લંબકેન્દ્ર ઊગમબિંદુ હોય તો ત્રીજું શિરોબિંદુ મેળવો.
ત્રિકોણ $ABC$ માં શિરોબિંદુ $A$ એ $(1, 2)$ પર આવેલ છે તથા $B$ અને $C$ માંથી પસાર થતી મધ્યગાના સમીકરણ અનુક્રમે $x + y = 5$ અને $x = 4$ છે તો $\Delta ABC$ નું ક્ષેત્રફળ મેળવો.
જો $(a_1, b_1)$ અને $(a_2, b_2)$ બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુના બિંદુપથનું સમીકરણ $(a_1 - a_2)x + (b_1 - b_2)y + c = 0$ હોય, તો $'c'$ નું મૂલ્ય શોધો ?
ત્રણ રેખાઓ $4x - 7y + 10 = 0; x + y=5$ અને $7x + 4y = 15$ થી રચાતા ત્રિકોણના લંબકેન્દ્રના યામો મેળવો
ચોરસના એક વિર્કણનું સમીકરણ $8x - 15y = 0$ હોય અને તેનું એક શિરોબિંદુ $(1, 2)$ છે. આપેલ શિરોબિંદુમાંથી પસાર થતી બાજુના સમીકરણ મેળવો.