સરળ આવર્ત ગતિ કરતા કણનો $x-t$ આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. $t=2 \ s$ સમયે કણનો પ્રવેગ કેટલો હશે?

  • A
    $-\frac{\pi^2}{16} \ m/s^2$
  • B
    $\frac{\pi^2}{8} \ m/s^2$
  • C
    $-\frac{\pi^2}{8} \ m/s^2$
  • D
    $\frac{\pi^2}{16} \ m/s^2$

Explore More

Similar Questions

$10 \,g$ દળ ધરાવતો એક કણ $10 \,cm$ કંપવિસ્તાર અને $0.1 \,s$ આવર્તકાળ સાથે $S.H.M.$ કરે છે. કણ પર લાગતું મહત્તમ બળ આશરે ............ $N$ છે.

સ્પ્રિંગ સાથે લટકાવેલું વજન ઉપર-નીચે દોલન કરે છે. વજનનો પ્રવેગ કયા સ્થાને શૂન્ય હશે?

$SHM$ કરતા એક કણનો કંપવિસ્તાર $2 \, cm$ છે અને અંતિમ સ્થાન પર કણ પર લાગતું બળ $4 \, N$ છે,તો મધ્યમાન સ્થાન અને અંતિમ સ્થાનની વચ્ચેના મધ્યબિંદુ પર લાગતું બળ કેટલું હશે?

જો એક સરળ આવર્ત દોલકનું સ્થાનાંતર $0.02\, m$ હોય અને કોઈપણ સમયે પ્રવેગ $2.0\, m\, s^{-2}$ હોય,તો દોલકની કોણીય આવૃત્તિ .... $rad\, s^{-1}$ છે.

$y = 2 \sin \left( \frac{\pi t}{2} + \phi \right) \, (cm)$ સમીકરણ દ્વારા દર્શાવેલ $S.H.M.$ કરતા કણનો મહત્તમ પ્રવેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo