બિંદુ $(-8, 0)$ માંથી પરવલય $y^2 = 8x$ પર દોરેલા સ્પર્શકો પરવલયને $P$ અને $Q$ બિંદુએ સ્પર્શે છે. જો $F$ એ પરવલયનું નાભિ હોય,તો ત્રિકોણ $PFQ$ નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

  • A
    $48$
  • B
    $32$
  • C
    $24$
  • D
    $64$

Explore More

Similar Questions

જેનું નાભિ $(5, 3)$ અને નિયામિકા $3x - 4y + 1 = 0$ હોય તેવા પરવલયનું સમીકરણ શોધો:

જો પરવલય ${y^2} = 12x$ ના બિંદુ $(3, 6)$ આગળનો અભિલંબ પરવલયને ફરીથી $(27, -18)$ બિંદુએ મળે,તો આ અભિલંબ જીવાને વ્યાસ તરીકે લઈને બનતા વર્તુળનું સમીકરણ શું થાય?

પરવલય $y^2 = 4ax$ ની જે જીવા શિરોબિંદુ પર કાટખૂણો આંતરે છે,તેના મધ્યબિંદુનો બિંદુપથ શોધો.

Difficult
View Solution

બિંદુ $(a, 2a)$ આગળ વક્ર $y^2 = 4ax$ ના અભિલંબનું સમીકરણ શું થાય?

પરવલય $y^2 = 4x + 5$ ને સમાંતર અને રેખા $y = 2x + 7$ ને સમાંતર સ્પર્શકનું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo