તળાવની સપાટીનું તાપમાન $2^{\circ}C$ છે. તળાવના તળિયે તાપમાન કેટલું હશે? ($^{\circ}C$ માં)

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $1$

Explore More

Similar Questions

$m$ દળનો એક કણ $v$ વેગ સાથે $PC$ રેખા પર ગતિ કરે છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). બિંદુ $O$ ની સાપેક્ષે કણનું કોણીય વેગમાન કેટલું હશે?

આપેલ આકૃતિમાં $A$ અને $B$ ક્રમિક રીતે શું દર્શાવે છે?

નીચેનામાંથી કઈ આયનોની જોડી સમાન પેરામેગ્નેટિક મોમેન્ટ ધરાવે છે?

જો $10\%$ રેડિયોએક્ટિવ પદાર્થ $5$ દિવસમાં ક્ષય પામે,તો $20$ દિવસ પછી બાકી રહેલા મૂળ પદાર્થનો જથ્થો આશરે ...............$\%$ હશે.

ધારો કે $E$ અને $F$ એ એક યાદચ્છિક પ્રયોગની બે ઘટનાઓ છે. જો ઘટના $E$ ઉદ્ભવવાની સંભાવના $1/5$ હોય અને $E$ આપેલ હોય ત્યારે $F$ ઉદ્ભવવાની સંભાવના $1/10$ હોય,તો ઘટના $E$ અને $F$ માંથી ઓછામાં ઓછી એક ઘટના ન ઉદ્ભવે તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo