જો આકર્ષી ગુરુત્વાકર્ષી બળ બદલાયને ઘનમૂળના વ્યસ્ત પ્રમાણનો નિયમ બની જાય ($F \propto {1\over r^3}$) પરંતુ કેન્દ્રનું બળ સમાન રહે તો ?

  • A

    કેપ્લરના ક્ષેત્રફળના નિયમનું પાલન થાય

  • B

    કેપ્લરના આવર્તકાળના નિયમનું પાલન થાય

  • C

    (A) અને (B) બંનેનું પાલન થાય

  • D

    (A) અને (B) બંનેમાથી એકપણ નિયમનું પાલન થાય નહી

Similar Questions

નીચેનામથી કયો કેપ્લરનો નિયમ છે ?

એક ગ્રહ દીર્ઘવૃતિય કક્ષામાં સૂર્યની આસપાસ ફરે છે. જો $T, V, E$ અને $L$ તેની ગતિ ઊર્જા, ગુરુત્વ સ્થિતિઊર્જા, કુલ ઊર્જા અને કોણીય વેગમાન દર્શાવે છે, નીચે પૈકી શું સાચું થાય?

  • [AIPMT 1990]

ગુરુ ગ્રહનો કક્ષીય વેગ ...

એક ગ્રહની કક્ષીય ત્રિજ્યા પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં બમણી હોય તો ગ્રહનો આવર્તકાળ ........ વર્ષ થાય .

કયા વૈજ્ઞાનીકે સૌપ્રથમ સૂચવ્યું હતું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે .