$100°C$ તાપમાને રહેલ વરાળ $0.02 \,kg$ જળતુલ્યાંક ધરાવતા કેલરીમીટરમાં $15°C$ તાપમાને રહેલ $1.1\, kg$ પાણી પરથી પસાર થાય જ્યાં સુધી કેલરીમીટર અને પાણીનું તાપમાન $80°C$ થાય.તો કેટલા $kg$ વરાળનું પાણીમાં રૂપાંતર થયું હશે?

  • [IIT 1995]
  • A

    $0.13$

  • B

    $0.065$

  • C

    $0.26$

  • D

    $0.135$

Similar Questions

એક કેલોરીમીટરમાં $-12 \,^oC$ તાપમાને રહેલા $3\, kg$ બરફને વાતાવરણના દબાણે $100 \,^oC$ તાપમાનવાળી વરાળમાં રૂપાંતરિત કરવા માટેની જરૂરી ઉષ્માની ગણતરી કરો. જ્યાં, બરફની વિશિષ્ટ ઉષ્માધારિતા $= 2100\, J \,kg^{-1}\, K^{-1}$ , પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા $= 4186\, J \,kg^{-1}\, K^{-1}$, બરફની ગલનગુપ્ત ઉષ્મા $= 3.35 \times 10^5 \,J \,kg^{-1}$ અને વરાળની બાષ્પાયન ગુપ્તઉષ્મા $= 2.256 \times 10^6\, J\, kg^{-1}$ આપેલ છે.

$25^{\circ} C$ તાપમાન ધરાવતા $300 \,gm$ પાણીમાં $100 \,gm$ $0^{\circ} C$ તાપમાન ધરાવતો બરફ ઉમેરવામાં આવે તો મિશ્રણના તાપમાન .......... $^{\circ} C$

બરફનો એક ટુકડો $h$ ઊંચાઇ પરથી પડે છે ત્યારે તે સંપૂર્ણ પીગળી જાય છે. ઉત્પન્ન થતી ઉષ્માનો ફકત $\frac{1}{4}$ ભાગ જ બરફ દ્વારા શોષાય જાય છે, તથા બરફની બધી ઊર્જા તેના પડવા સાથે ઉષ્મામાં રૂપાંતરિત થાય છે. ઊંચાઇનું મૂલ્ય ($km$ માં) કેટલું હશે?

[બરફની ગલનગુપ્ત ઉષ્મા $3.4 \times 10^5\; J/kg$ તથા $g=10\; N/kg $]

  • [NEET 2016]

બરફના ગોળાને એક અચળ દળે સતત ગરમી આપવામાં આવે છે જો બરફ $0.1 \,gm / s$ દરથી ઓગળે છે, અને $100 \,s$ માં સંપૂર્ણ ઓગળી જાય છે. તો તાપમાનમાં .......... $^{\circ} C / s$ વધારો થયો હશે ?

${m_1},\,{m_2},\,{m_3}$ દળના ત્રણ પદાર્થોને ભેગા કરવામાં આવે છે. જો તેમની વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે ${c_1},\,{c_2},\,{c_3}$ છે.અને તાપમાન અનુક્રમે ${T_1},\,{T_2},\,{T_3}$ છે. તો મિશ્રણનું તાપમાન કેટલુ થાય?