વિધાન $-I :$ $\sim (p\leftrightarrow q)$ એ $(p\wedge \sim q)\vee \sim (p\vee \sim q)$ ને સમાન છે
વિધાન $-II :$ $p\rightarrow (p\rightarrow q)$ એ હમેશા સત્ય છે
વિધાન $-1$ સાચું છે, વિધાન $-2$ સાચું છે વિધાન $-2$ એ વિધાન $-1$ માટે સાચી સમજૂતી આપે છે
વિધાન $-1$ સાચું છે, વિધાન $-2$ સાચું છે વિધાન $-2$ એ વિધાન $-1$ માટે સાચી સમજૂતી આપતું નથી
વિધાન $-1$ સાચું છે, વિધાન $-2$ ખોટું છે
વિધાન $-1$ અને $-2$ બંને ખોટા છે
વિધાન $(p \Rightarrow q){\wedge}(q \Rightarrow \sim p)$ ને સમતુલ્ય વિધાન મેળવો.
જો $S^*(p, q, r)$ એ સંયુક્ત વિધાન $S(p, q, r)$ અને $S(p, q, r) = \sim p \wedge [\sim (q \vee r)]$ નું દ્વૈત હોય, તો $S^*(\sim p, \sim q, \sim r)$ એ કોના સાથે સમતુલ્યતા ધરાવે.
કોઈ પણ બે વિધાનો $p$અને $q$ માટે સમીકરણ $p \vee ( \sim p\, \wedge \,q)$ નું નિષેધ ........... થાય
$p\Rightarrow q$ ના સમાનાર્થીંનું પ્રતિપ......છે.
"જો ચોરસની બાજુને બમણી કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ ચારગણું થાય " આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............... થાય