વિધાન $(S1): \sin 55^{\circ} + \sin 53^{\circ} - \sin 19^{\circ} - \sin 17^{\circ} = \cos 2^{\circ}$.
વિધાન $(S2): \frac{1}{3 - \cos 2x}$ નો વિસ્તાર $\left[\frac{1}{4}, \frac{1}{2}\right]$ છે.
નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    બંને $(S1)$ અને $(S2)$ સાચા છે
  • B
    બંને $(S1)$ અને $(S2)$ ખોટા છે
  • C
    $(S1)$ સાચું છે,$(S2)$ ખોટું છે
  • D
    $(S1)$ ખોટું છે,$(S2)$ સાચું છે

Explore More

Similar Questions

ધારો કે વિધેય $f(x) = 6 + 16 \cos x \cdot \cos \left(\frac{\pi}{3} - x\right) \cdot \cos \left(\frac{\pi}{3} + x\right) \sin 3x \cdot \cos 6x$,જ્યાં $x \in R$,નો વિસ્તાર $[\alpha, \beta]$ છે. તો બિંદુ $(\alpha, \beta)$ નું રેખા $3x + 4y + 12 = 0$ થી અંતર શોધો:

જો $(1+\sqrt{1+x}) \tan x=1+\sqrt{1-x}$ હોય,તો $\sin 4x$ ની કિંમત શું થાય?

$\sec {50^o} + \tan {50^o}$ ની કિંમત શું થાય?

$\cos \frac{\pi}{7} - \cos \frac{2\pi}{7} + \cos \frac{3\pi}{7} - \cos \frac{4\pi}{7} + \cos \frac{5\pi}{7} - \cos \frac{6\pi}{7} = $

ગુણાકાર $(1+\tan 1^{\circ})(1+\tan 2^{\circ})(1+\tan 3^{\circ}) \dots (1+\tan 45^{\circ})$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo