વિધાન $I:$ સંકેત $'AUG'$ મીથીઓનીન અને ફિનાઈલ એલેનીન માટેનો સંકેત છે.

વિધાન $II:$ $'AAA'$ અને $'AAG'$ બંને સંકેત એમીનો એસિડ લાયસીન માટેના છે.

બંને વિધાનોને ધ્યાને લઈ નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2021]
  • A

    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચાં છે.

  • B

    બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.

  • C

    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.

  • D

    વિધાન $I$ ખોટુ છે પરંતુ વિધાન $II$ સાચું છે.

Similar Questions

નીચેનામાંથી કયો દ્વાવ્ય $RNA$ છે ?

સમાપ્તિ સંકેત કયો છે?

એક કોડોન ફક્ત એક એમિનો એસિડ કોડ કરે છે. આથી કોડ

નીચેનામાંથી કયું વિધાન  પ્રોટીન સંશ્લેષણ માટે સાચું છે ?

જો $m-RNA$ પર ન્યુક્લિઓટાઈડનો ક્રમ $AUG\, UUU\, CUU\, AAC\, GCA\, CAC$ છે તો સંકેતો દ્વારા સંકેતન પામતો એમિનો એસિડનો ક્રમ કયો હશે?