નીચેનામાંથી કયું વિધાન પ્રોટીન સંશ્લેષણ માટે સાચું છે ?
$m -RNA $ દ્વારા એમિનો એસિડ ની સીધી ઓળખ આપે છે
સંકેતનો ત્રીજા આધાર ઓછી ખાસિયત ધરાવે છે
ફક્ત એક જ સંકેત એમિનો એસિડ માટે સંકેત આપે છે.
દરેક $t-RNA$ અણુ એક કરતા વધારે એમિનો એસિડની જોડાણ સ્થાન ધરાવે છે
વૈજ્ઞાનિક કારણો આપો : જનીન સંકેત સાર્વત્રિક છે.
કોષમાં કેટલા પ્રતિસંકેતો શક્ય છે ?
પોઇન્ટ મ્યુટેશન અને લોપ વિકૃતિ જનીન સંકેત સાથે કઈ રીતે સંકળાયેલા છે ?
એક જ એમિનોએસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે આવા સંકેતોને શું કહે છે ?
$tRNA$નું કલોવર પર્ણ મોડલ ............ બંધારણ રજુ કરે છે.