નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકાર ની દશાંશ અભિવ્યક્તિ છે, તે જણાવો.
$\frac{71}{125}$
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકાર ની દશાંશ અભિવ્યક્તિ છે, તે જણાવો.
$\frac{29}{12}$
સંમેય સંખ્યાઓ $\frac{3}{4}$ અને $\frac{4}{5}$ વચ્ચે આવેલી ત્રણ ભિન્ન સંમેય સંખ્યાઓ શોધો.
જો $a=\frac{3+\sqrt{5}}{2},$ હોય, તો $a^{2}+\frac{1}{a^{2}}$ ની કિંમત શોધો.
$0.5 \overline{7}$ ને $\frac{P}{q} ;$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$ પૂર્ણાક છે તથા $q \neq 0$