જો $a=\frac{3+\sqrt{5}}{2},$ હોય, તો $a^{2}+\frac{1}{a^{2}}$ ની કિંમત શોધો. 

  • A

    $5$

  • B

    $7$

  • C

    $9$

  • D

    $11$

Similar Questions

સાદું રૂપ આપો

$3^{\frac{2}{3}} \cdot 3^{\frac{4}{3}}$

નીચેનામાંથી કયું  $\left[\left(\frac{5}{6}\right)^{\frac{1}{5}}\right]^{-\frac{1}{6}} $ ને સમાન નથી ?

નીચેની સંખ્યાઓને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો, જયાં $P$ પૂર્ણાંક અને $q$ શૂન્યેતર પૂર્ણાંક હોય

$0.5 \overline{7}$

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો

$(-5)^{2}=-25$

$3 . \overline{5}$ નું $\frac{p}{q}$ સ્વરૂપ આપો.