વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો : $\{2,3,4,5\}$ અને $\{3,6\}$ પરસ્પર અલગગણ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

False

As $3 \in\{2,3,4,5\}, 3 \in\{3,6\}$

$\Rightarrow\{2,3,4,5\} \cap\{3,6\}=\{3\}$

Similar Questions

જો $A=\{3,6,9,12,15,18,21\}, B=\{4,8,12,16,20\},$ $C=\{2,4,6,8,10,12,14,16\}, D=\{5,10,15,20\} ;$ તો મેળવો : $B-D$

જો $A, B$ અને  $C$ એ ત્રણ ગણ હોય અને. $A \cup B = A \cup C$ and $A \cap B = A \cap C$,તો. . .

યોગગણ લખો :​ $A=\{1,2,3\}, B=\varnothing$

ધારો કે $A :\{1,2,3,4,5,6,7\}$. ગણ $B =\{ T \subseteq A$ : $1 \notin T$ અથવા $2 \in T \}$ મુજબ છે અને ગણ $C = \{ T \subseteq A : T$ કે જેથી ગણ $T$ ના બધા ઘટકોનો સરવાળો અવિભાજ્ય છે $\}$. તો ગણ $B \cup C$ ના ઘટકોનો સંખ્યા  $\dots\dots$ થાય.

  • [JEE MAIN 2022]

સાબિત કરો કે $A \subset B,$ તો $(C-B) \subset( C-A)$