ગણને યાદીની રીતે લખો : $D = \{ x:x$ એ $60$ નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. $\} $
નીચે આપેલ ગણમાંથી સમાન ગણ પસંદ કરો :
$A=\{2,4,8,12\}, B=\{1,2,3,4\}, C=\{4,8,12,14\}, D=\{3,1,4,2\}$
$E=\{-1,1\}, F=\{0, a\}, G=\{1,-1\}, H=\{0,1\}$
ગણના બધા જ ઘટકો લખો : $F = \{ x:x$ એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં $k$ પહેલાંનો વ્યંજન છે $\} $
વિધાન સત્ય છે કે અસત્ય છે તે નક્કી કરો : જો $x \in A$ અને $A \in B,$ તો $x \in B$
વિધાન સત્ય છે કે અસત્ય છે તે નક્કી કરો : જો $A \subset B$ અને $x \notin B,$ તો $x \notin A$