નીચેના સમીકરણોની જોડીને લોપની રીતથી ઉકેલો:
$5(x-2) + 3y = 1$
$3(x+1) + 5(y-3) = 1$

  • A
    $(1, 2)$
  • B
    $(3, 4)$
  • C
    $(1, 4)$
  • D
    $(0, 9)$

Explore More

Similar Questions

જો $\frac{x}{2} = \frac{6}{y} = 3$ હોય,તો $x + y = \ldots$

જો બે સંખ્યાઓનો સરવાળો $15$ હોય અને તેમની બાદબાકી $1$ હોય,તો આ બે સંખ્યાઓમાંથી નાની સંખ્યા કઈ છે.........

એક થેલીમાં કેટલાક $25$ પૈસાના સિક્કા અને કેટલાક $50$ પૈસાના સિક્કા છે. સિક્કાઓની કુલ સંખ્યા $100$ છે અને થેલીમાં રહેલી કુલ રકમ રૂ. $42.50$ છે. થેલીમાં દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો.

સમીકરણોની જોડી $2x + y = 3$ અને $x + 2y = 4$ એ............ છે.

સમીકરણોની જોડી $13x - 7y = 19$ અને $7x - 13y = 31$ માટે,$x + y$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo