આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર સમાન વાહક સળિયાઓ જોડાયેલા છે. બિંદુઓ $A$ અને $D$ ના તાપમાન અનુક્રમે $200^{\circ}C$ અને $20^{\circ}C$ જાળવી રાખવામાં આવે છે. જંકશન $B$ નું તાપમાન ....... $^{\circ}C$ હશે.

  • A
    $120$
  • B
    $100$
  • C
    $140$
  • D
    $80$

Explore More

Similar Questions

છ સમાન વાહક સળિયાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવ્યા છે. બિંદુઓ $A$ અને $D$ ના તાપમાન અનુક્રમે $200^oC$ અને $20^oC$ જાળવી રાખવામાં આવ્યા છે. જંકશન $B$ નું તાપમાન ....... $^oC$ હશે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,જ્યારે ચાપ $ACD$ અને $ADB$ એક જ દ્રવ્યના બનેલા હોય,ત્યારે $A$ અને $B$ વચ્ચે વહેતો કુલ ઉષ્મા પ્રવાહ $H$ છે. જો $ADB$ ને બીજા દ્રવ્ય સાથે બદલવામાં આવે,તો કુલ ઉષ્મા પ્રવાહ $2H$ થાય છે. જો $A$ અને $B$ આગળ તાપમાન $T_1$ અને $T_2$ નિશ્ચિત હોય,તો ચાપ $ADB$ ની નવી ઉષ્મા વાહકતા અને જૂની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર કેટલો હશે?

સમાન દ્રવ્ય અને સમાન આડછેદ ધરાવતા ત્રણ વાહક સળિયા $AB, BC$ અને $BD$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યા છે. બિંદુઓ $A, D$ અને $C$ પરના તાપમાન અનુક્રમે $20^{\circ} C, 90^{\circ} C$ અને $0^{\circ} C$ જાળવી રાખવામાં આવે છે. જ્યારે $AB$ માં ઉષ્માનો પ્રવાહ ન હોય ત્યારે $BD$ અને $BC$ ની લંબાઈનો ગુણોત્તર કેટલો થાય?

આપેલ આકૃતિ માટે,જો ઈંટો સમાન ઉષ્મા વાહકતા $K$ ધરાવતા પદાર્થની બનેલી હોય,તો સમતુલ્ય ઉષ્મીય અવરોધની ગણતરી કરો.

બે સમાન ચોરસ ધાતુની સળીયાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેના છેડાઓ વેલ્ડીંગ કરેલા છે. $(a)$ માં $4$ મિનિટમાં $20$ કેલરી ઉષ્માનું વહન થાય છે. જો આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે તો સમાન ઉષ્માનું વહન ...... (મિનિટ) સમયમાં થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo