આકૃતિમાં દર્શાવ્યા મુજબ,જ્યારે ચાપ $ACD$ અને $ADB$ એક જ દ્રવ્યના બનેલા હોય,ત્યારે $A$ અને $B$ વચ્ચે વહેતો કુલ ઉષ્મા પ્રવાહ $H$ છે. જો $ADB$ ને બીજા દ્રવ્ય સાથે બદલવામાં આવે,તો કુલ ઉષ્મા પ્રવાહ $2H$ થાય છે. જો $A$ અને $B$ આગળ તાપમાન $T_1$ અને $T_2$ નિશ્ચિત હોય,તો ચાપ $ADB$ ની નવી ઉષ્મા વાહકતા અને જૂની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $\frac{7}{3}$
  • B
    $2$
  • C
    $\frac{5}{2}$
  • D
    $3$

Explore More

Similar Questions

સમાન જાડાઈની બે ધાતુની પ્લેટોની ઉષ્મીય વાહકતા અનુક્રમે $K_1$ અને $K_2$ છે. તેમને એકબીજા સાથે જોડીને એક પ્લેટ બનાવવામાં આવે છે. આ સંયુક્ત પ્લેટની સમતુલ્ય ઉષ્મીય વાહકતા .......... થશે.

એક સ્લેબ સમાન જાડાઈ ધરાવતા બે અલગ-અલગ પદાર્થોના બે સમાંતર સ્તરોનો બનેલો છે,જેની ઉષ્મીય વાહકતા $K_1$ અને $K_2$ છે. આ સંયોજનની સમતુલ્ય વાહકતા કેટલી થાય?

સમાન પરિમાણ ધરાવતા ત્રણ સળિયાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવ્યા છે. બિંદુઓ $P$ અને $Q$ ને અલગ-અલગ તાપમાને રાખવામાં આવ્યા છે. જો $PRQ$ અને $PQ$ માંથી પસાર થતો ઉષ્માપ્રવાહ સમાન હોય,તો...

Difficult
View Solution

નીચેની આકૃતિમાં,$R$ અને $3R$ ઉષ્મીય અવરોધ ધરાવતી બે અવાહક શીટ્સ દર્શાવેલ છે. આંતરપૃષ્ઠ પરનું તાપમાન $\theta$ ...... $^oC$ છે.

બે નળાકાર $P$ અને $Q$ સમાન લંબાઈ અને વ્યાસ ધરાવે છે અને અલગ અલગ દ્રવ્યોના બનેલા છે જેમની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $2 : 3$ છે. આ બે નળાકારોને જોડીને એક નળાકાર બનાવવામાં આવે છે. $P$ નો એક છેડો $100^{\circ}C$ તાપમાને અને $Q$ નો બીજો છેડો $0^{\circ}C$ તાપમાને રાખવામાં આવે છે. $P$ અને $Q$ ના સંપર્ક સપાટીનું તાપમાન ...... $^{\circ}C$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo