નીચેનાનું સાદું રૂપ આપો :
$4 \sqrt{28} \div 3 \sqrt{7}$
$\frac{7}{3}$
$\frac{8}{3}$
$\frac{8}{5}$
$\frac{7}{4}$
સાદું રૂપ આપો
$\frac{11^{\frac{1}{3}}}{11^{\frac{1}{5}}}$
$\frac{2}{3}$ અને $\frac{4}{5}$ વચ્ચેની ત્રણ સંમેય સંખ્યાઓ શોધો.
જો $125^{x}=\frac{25}{5^{x}},$ હોય, તો $x$ ની કિંમત શોધો.
સાદું રૂપ આપો $: \frac{(25)^{\frac{3}{2}} \times(243)^{\frac{3}{5}}}{(16)^{\frac{5}{4}} \times(8)^{\frac{4}{3}}}$
જો $a=2+\sqrt{3},$ હોય, તો $a-\frac{1}{a}$ ની કિંમત શોધો.