$\sqrt[4]{(81)^{-2}}$=........
$\sqrt{8.2}$ ને સંખ્યારેખા પર દર્શાવો.
આપેલ બે સંખ્યાઓ વચ્ચેની ત્રણ સંમેય સંખ્યા શોધો :
$0.1$ અને $0.11$
આપેલ બે સંખ્યાની વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા લખો :
$2.357$ અને $3.121$
સંમેય સંખ્યાઓ $\frac{1}{3}$ અને $\frac{7}{9}$ વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસંમેય સંખ્યાઓ શોધો.