આપેલ બે સંખ્યાની વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા લખો :

$2.357$ અને $3.121$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$3$ is a rational number between $2.357$ and $3.121 .$ Again, $3.101101110 \ldots$ (a non-terminating and non-recurring decimal) is an irrational number lying between $2.357$ and $3.121 .$

Similar Questions

આપેલ બે સંખ્યાની વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા લખો :

$6.375289$ અને $6.375738$

$0.7 \overline{39}$ ને $\frac{P}{q} ;$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$ પૂર્ણાક છે તથા $q \neq 0$

જો $x=\frac{\sqrt{3}+\sqrt{2}}{\sqrt{3}-\sqrt{2}}$ અને $y=\frac{\sqrt{3}-\sqrt{2}}{\sqrt{3}+\sqrt{2}},$ હોય, તો  $x^{2}+y^{2}$ ની કિંમત શોધો. 

કિમત શોધો.

$(343)^{-\frac{2}{3}}$

$\sqrt{6}$ સુધીના વર્ગમૂળ કુંતલની રચના કરો.